VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે શહેરના માર્ગો પર શરૂ થયેલા શેરડીના કોલા, કેરીના જ્યુશના સેન્ટર્સ અને તડબૂચના પથારાવાળાઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન આરોગ્ય માટે હાનિકારક કેરીના જ્યુશમાં ઉમેરવામાં આવતી 7 કિલો જેટલી ચાસણીનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મુજમહુડા, માંજલપુર, અલકાપુરી અને પ્રતાપનગર સહિતના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું.

Vadodara News

Vadodara Radios