letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:21 PM
Wednesday, December 11
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

શહેરના ફેશનીસ્ટા અને મેન્સવેર ડિઝાઇનર મેહુલ સુથારને 29 અને 30 જૂનના રોજ યોજાયેલા લખનઉ ફેશન વીક ખાતે તેમનું કલેકશન પ્રદર્શિત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આ ફેશનવીક માટે ફક્ત શહેરના મેહુલ સુથારનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. મેહુલ સુથાર અને અરવિંદ ખત્રી દ્વારા બનાવવામાં આવેલા એથનિક મેન્સવેર કલેક્શનને લખનઉમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. શહેરના પ્રોફેશનલ મોડેલ તોસીફે આ સિક્વન્સનો શો- ટોપર રહ્યો હતો. મેહુલ સુથારને અનેક ફેશન કોન્ટેસ્ટમાં જ્યુરી તરીકે આમંત્રિત કરવામાં આવેલા છે. ફેશન ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવેલ યોગદાન માટે તેમને પૂર્વ મેયર ભરત ડાંગર, બોલિવુડ અભિનેતા પંકજ બેરી, કોર્યોગ્રાફર ગીતા કપૂર દ્વારા અનેક એવાર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમણે વડોદરા તથા ગુજરાતના અનેક મોડેલ્સને ફેશન ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા છે. 

Vadodara News

Vadodara Radios