letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
6:25 PM
Sunday, September 15
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરામાં રેસકોર્સ સર્કલ પાસે આવેલું પિઝા હટ(Pizza Hut) વિવાદોમાં ઘેરાયું છે. ગ્રાહકની ફુડ પ્લેટમાંથી જીવાત નિકળતા સમગ્ર મામલો ગરમાયો છે. જીવાત નિકળ્યા બાદ પણ કર્મચારીઓ દ્વારા સકારાત્મક પગલા ન ભરાયા હોવાનો આરોપ ગ્રાહકે લગાવ્યો છે. ત્યારબાદ તંત્ર દ્વારા પીઝા હટને બંધ કરાયું છે.

Vadodara News

Vadodara Radios