VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

દશેરા નીમિત્તે વડોદરામાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ દ્વારા રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલો ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રામલીલામાં સૌપ્રથમ નાટક ભજવવામાં આવ્યું હતું. જેમાં 125 જેટલા કલાકારોએ અલગ અલગ પાત્રો ભજવી રામલીલા જોવા આવેલા તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.  આ વખતે રામલીલા આતંકવાદ વિરુધ્ધ દેશને જાગૃત કરવાની થીમ પર યોજાઈ હતી. રામલીલા દ્વારા લોકોને આતંકવાદ વિરુધ્ધ લડવાનો અને એકજુથ થવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. વડોદરામાં ભજવાતી રામલીલામાં લક્ષ્મણનું પાત્ર વર્ષોથી મુસ્લિમ યુવાન આબીદ શેખ ભજવે છે જેથી કોમી એકતાનો સંદેશો પણ આપવામાં આવે છે.

Vadodara News

Vadodara Radios