letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:43 AM
Friday, November 22
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

1918માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ બરોડા રાજ્યમાં સ્થપાયેલ ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ ગુજરાત તથા દેશના વ્યાપાર ઉદ્યોગ માટે કાર્યરત છે. આ સંસ્થાની કામગીરીને 100 વરસ પૂરા થઈ રહ્યા છે ત્યારે તેની ઉજવણી અલગ રીતે કરશે. વિવિધ ક્ષેત્રની કંપની તેમજ સામાજિક સેવા કરતી સંસ્થાને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપશે. છેલ્લા 15 વરસથી આ ફેડરેશન ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરી રહી છે, ત્યારે આ વરસે સતત 16મા વરસે આ પરંપરા જાળવી રાખી છે. એફ.જી.આઈ. દ્વારા દર બે વરસે આ પ્રકારનો એવોર્ડ આપવામાં આવે છે. અા માટે કોઈ પણ કંપની, એનજીઓ વ્યક્તિ વગેરે પોતાને લગતી 14 કેટેગરીમાંથી એકથી વધુ અરજી કરી શકશે. આ એવોર્ડ મહાનુભાવો અને આગેવાનોના હસ્તે આપવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જેની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર છે. આ કાર્યક્રમની માહિતી આપવા માટે સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.

Vadodara News

Vadodara Radios