letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:16 AM
Tuesday, February 25
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

મોટર વ્હીક્લના નવા એક્ટના અમલના એક મહિનામાં જ પોલીસે વાહન ચાલકો પાસેથી હેલ્મેટ નિયમ ભંગના રૂા. 24.44 લાખ વસૂલ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણના બનાવો બાદ રોજના સરેરાશ 1752 લેખે મહિનામાં 52352 વાહન ચાલકોના રૂા. 2.61 કરોડના હેલ્મેટ ભંગના ઇ ચલણ જનરેટ કર્યા છે. રૂપાણી સરકારે મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદમાં હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરી છે પરંતુ પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌતના જણાવ્યા મુજબ જૂના જનરેટ થયેલા હેલ્મેટ ભંગના ઇ-ચલણના રૂપિયા તો વાહન ચાલકોએ ભરવા જ પડશે.

Vadodara News

Vadodara Radios