VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

ચાઈનાની હરકત બાદ દેશ ઉકળી ઉઠ્યો છે. બસ એક માગ થઈ રહી છે કે જવાનોની શહાદતનો બદલો ક્યારે ? જોકે ચીનને તો હુમલાનો જવાબ ભારત અને આપણી સેના આપશે જ. પરંતુ દેશની જનતાએ ચાઈનાની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે. વડોદરામાં તો વેપારીઓ દ્વારા ચાઈનીઝ નામનો જ બહિષ્કાર કરવામાં આવ્યો છે. શહેરના ખાણીપીણી બજારમાં ચાઈનીઝની લારીઓ ચલાવતા વેપારીઓએ પોતાનો રોષ ઠાલવતા પોતાની લારીના નામ જ ચાઈનીઝમાંથી સાંઈનીઝ કરી નાખ્યા છે.  વેપારીઓએ તો ચાઈનીઝ ફાસ્ટફૂડના પણ નામ બદલી નાખ્યા છે. સાથે-સાથે ચાઈનાનો સામાન પણ ખરીદવાનું બંધ કર્યું છે. તમે આ ખુદ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે, કેવી રીતે વેપારીઓ પોતાની લારી પરથી ચાઈનીઝ નામ હટાવીને સાંઈનીઝ કરી રહ્યા છે.

Vadodara News

Vadodara Radios