VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

મ.સ.યુનિ.માં એમ.એસ.સી. ના કોર્સમાં એડમિશન માટેની ઓનલાઇન પ્રક્રિયા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ કરાશેે. કોરોના મહામારીને કારણે એમ.એસ.યુનિ. દ્વારા એડમિશન અને શૈક્ષણિક કાર્ય ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. યુનિ.ની એમ.એસસી. કોર્સમાં એડમિશન માટે ઓનલાઇન ટેસ્ટ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એસવાય અને ટીવાયનું ઓનલાઇન શૈક્ષણિક કાર્ય 27 જુલાઈથી શરૂ કરવામાં આવશે.  જયારે એસ.વાય અને ટી.વાય.ના કલાસ જુલાઈના પ્રથમ સપ્તાહમાં લેવાશે. એમ.એસસી ટી.વાય.ની એન્ડ સેમેસ્ટર એક્ઝામ 20 જુલાઈથી લેવાશે.  10 ઓગસ્ટ સુધી એફ.વાય. બી.એસ.સી.માં ફોર્મ ભરાશે. 12 ઓગસ્ટના રોજ મેરીટ બહાર પાડવામાં આવશે.

Vadodara News

Vadodara Radios