letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:50 PM
Sunday, September 27
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરામા કોરોના સારવારમા હોસ્પિટલોએ ઉઘાડી લૂંટ ચલાવી છે. દર્દીઓને લૂંટતી હોસ્પિટલો (covid hospitals) હવે સકંજામાં આવી છે. સરકાર અને કોર્પોરેશન દ્વારા ભાવ લિસ્ટના બોર્ડ લગાવી ટોલ ફ્રી નંબર આપતા લોકોને સારવારમાં રાહત મળી છે. મંત્રી યોગેશ પટેલ અને ઓએસડી વિનોદ રાવની પહેલ લોકો માટે મદદરૂપ બની છે. વડોદરાની 9 હોસ્પિટલો વધુ નાણાં વસૂલતી હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે આવી હોસ્પિટલો સામે થયેલા 19 જેટલા કેસમાં ગ્રાહકોને તેમના રૂપિયા પરત આપવામાં આવ્યા છે. 19 કેસમાં 4,94,581 રૂપિયા પરત અપાયા છે.

Vadodara News

Vadodara Radios