VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

સાડા છ કરોડ ગુજરાતીઓ માટે સૌથી મોટી અને ગર્વની ખબર... રાષ્ટ્રીય સ્તરના ન્યૂઝ ટેલિવિઝન એવોર્ડ્સ 'NT એવોર્ડ્સ' માં તમારી પસંદગીની ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક એક સાથે 7 કેટેગરીમાં 7 રાષ્ટ્રીય એવોર્ડ જીતી છે.સૌથી ઝડપી અને સચોટ સમાચારો જોવા માટે તમે ZEE 24 કલાક પર મુકેલા ભરોસા પર રાષ્ટ્રીય સ્તરે પણ મહોર વાગી છે. ગુજરાતી ન્યૂઝ ટેલિવિઝનના ઈતિહાસમાં પહેલી વાર ZEE 24 કલાકે એક સાથે 7 રાષ્ટ્રીય એવોર્ડ જીત્યા છે. ખુશીની આ ક્ષણો અમે આપ સૌ દર્શકોને નામ કરી રહ્યા છીએ. 

Vadodara News

Vadodara Radios