VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી અને આયુર્વેદીકના કોર્ષમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની અને ડોક્યુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે. કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે પરિણામ મોડા આવ્યા હતા જેના કારણે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. પરંતુ હવે ટૂંક જ સમયમાં પ્રવેશ કમિટી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.. પરંતુ એ પહેલા જુદા જુદા કોર્ષ માટે રાજ્યમાં કેટલી કોલેજો, બેઠક અને અંદાજીત ફી ભરવાની રહે છે, તેની પર એક નજર કરીએ તો.

Vadodara News

Vadodara Radios