VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના (PDPU) દિક્ષાત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, વિજળી ક્ષેત્રે આવેલા પરિવર્તનમાં ગુજરાત મોડલ શ્રેષ્ઠ છે. કશુ બદલાશે નહી, આ નહી થઈ શકે જેવી માનસિકતા બદલવાની જવાબદાર આજના યુવાઓની છે. દેશની આઝાદી માટે યુવાનોએ તેમની જીદગીની આહુતિ આપી હતી. તમે આત્મનિર્ભર ભારત માટે કઈક કરી છુટો તેવી અપિલ કરી હતી.

Vadodara News

Vadodara Radios