VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

મુસ્લિમ બહુમતી ધરાવતા તાંદલજા વિસ્તારમાં આવેલા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં 'હાફ પેન્ટ પહેરીને પોલીસ સ્ટેશન પરિસરમાં પ્રવેશ કરવો નહીં'. તેવું બોર્ડ લગાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. જોકે, પોલીસ તંત્ર પોલીસ મથકમાં લગાવેલા બોર્ડને સારી બાબત હોવાનું જણાવી રહ્યું છે.

Vadodara News

Vadodara Radios