letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
8:51 PM
Saturday, January 16
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

રાજ્યમાં આગામી 11મી જાન્યુઆરીથી શિક્ષણ કાર્ય શરૂ કરવા માટે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્કૂલો ખુલશે નહીં કે કન્ટેન્ટમેન્ટમાં હોય તેવા વિદ્યાર્થીઓ કે સ્કૂલ સ્ટાફ સ્કૂલે જઈ શકશે નહીં. રાજ્ય સરકારે ઠરાવ રજૂ કર્યો છે અને રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વર્ગો શરૂ કરવા માટે ઠરાવ કર્યો છે. તે અંતર્ગત ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓને ફરજીયાત વર્ગોમાં હાજરી આપવી જરૂરી નહીં હોય અને વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની હાજરી સ્વૈચ્છિક રાખવામાં આવી છે. જેથી સ્કૂલે ન જઈ શકનાર વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ સ્કૂલોએ આપવું પડશે.

Vadodara News

Vadodara Radios