VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

રાજ્યમાં કોરોના કાબૂમાં આવી ગયો છે. રાજ્યમાં અત્યારની સ્થિતિએ કુલ કેસના એક ટકાથી ઓછા એટલે કે 0.81 ટકા એક્ટિવ કેસ છે. રાજ્યમાં કોરોનાના સતત કેસ ઘટી રહ્યા છે અને ત્યારે 10 મહિના બાદ સતત બીજા દિવસે 250થી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 232 કેસ નોંધાયા છે અને 450 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે એક દર્દીનું મોત થયું છે. તેમજ સતત 64માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.51 ટકા થયો છે.

Vadodara News

Vadodara Radios