VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

શહેર નજીક આવેલી પારૂલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીએ હોસ્પિટલની કેન્ટીનમાંથી મંગાવેલા ભોજનમાં સ્ટેપલર પીન સાથેની રોટલી આરોગી જતા લોહીની ઉલટીઓ થઇ હતી. પારૂલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા દર્દીને સયાજી હોસ્પિટલમાં રોટલી સાથે આરોગી ગયેલી સ્ટેપલર પીન કઢાવવાની ફરજ પડી હતી.

Vadodara News

Vadodara Radios