VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

શહેર પોલીસના શી ટિમ કાઉન્સેલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરી વડોદરા શહેરની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) દ્વારા વડોદરા શહેર (Vadodara city) માં નવા 4 પોલીસ સ્ટેશન (4 new police stations) બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનાવવા માટે વડોદરા શહેરમાં વધુ 4 પોલીસ મથકોનો ઉમેરો થવા સાથે હવે કુલ પોલીસ સ્ટેશનનો આંક 27 થશે.

Vadodara News

Vadodara Radios