VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરામાં રિલાયન્સ જીઓ માર્ટની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને વેપારી પાસેથી ભેજાબાજોએ રૂપિયા 13.24 લાખ ઉપરાંતની રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે બે ભેજાબાજો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara News

Vadodara Radios