VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

નવરાત્રી (Navratri 2021) એટલે માં શક્તિના નવ દિવસ આરાધના અને પૂજા કરવાના દિવસો. આ વર્ષે 7 ઓક્ટોબરથી નવરાત્રી (Navratri starts from 7th October) શરૂ થશે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્યારે આ વખતે ગરબાની (Garba) મંજૂરી મળતા ખેલૈયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Coronavirus) ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા નવરાત્રી માટેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. આ ગાઇડલાઇનનું (Corona guidelines for Navratri 2021 in Gujarat) પાલન ખેલૈયાઓ અને સંચાલકોને ચુસ્તુપણે કરવાનું રહેશે. તો આવતીકાલથી શરૂ થતી આ નવરાત્રી માટે પહેલા આ ગાઇડલાઇનને બરાબર વાંચી લો નહીં તો, ગરબા રમ્યા વગર જ પાછું ઘરે આવવું પડશે.

Vadodara News

Vadodara Radios