VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

લાઈફસ્ટાઈલ પ્રોડક્ટ બનાવતી અગ્રણી કંપની ફેબ ઈન્ડિયા તેના ફેસ્ટિવલ કેમ્પેઇનને લઈ ભારે વિવાદમાં છપડાઈ ગઈ છે. ટ્વિટર પર આ કેમ્પેઇનને લઈ ભારે વિવાદ શરૂ થઈ ગયો છે. હકીકતમાં કંપનીએ દિવાળી અગાઉ જશ્ન-એ-રિવાજ નામથી એક કેમ્પેઇન શરૂ કર્યું છે. આ અંગે કંપનીએ એક ટ્વિટમાં લખ્યું 'દિવાળીને પ્રેમ અને પ્રકાશના તહેવાર તરીકે વેલકમ કરી છીએ, ફેબ ઈન્ડિયાનું જશ્ન-એ-રિવાજ એક એવું કલેક્શન છે,જે ઈન્ડિયન કલ્ચરની સુંદરતાને દર્શાવે છે.' ફેશન મેગેઝીન વોગમાં તાજેતરમાં આ કેમ્પેઇન સાથે જોડાયેલ એક લેખ પણ પ્રકાશિત થયો હતો.

Vadodara News

Vadodara Radios