AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

ખેતલાઆપા ટી સ્ટોલ કે જે આજે તમને નાના-મોટા દરેક શહેરોમાં કે પછી નેશનલ હાઈવે પરથી પસાર થતા હોવ તો અચુક જોવા મળે છે. પહેલા માત્ર સૌરાષ્ટ્રમાં મળતી ખેતલાઆપા ચા આજે તમને મોટાભાગના શહેરોમાં મળી જાય છે. ત્યારે ગુજરાતની પ્રખ્યાત બ્રાન્ડ ખેતલાઆપાની શરૂઆત કેવી રીતે થઈ ? ક્યાંથી વિચાર આવ્યો અને ખેતલાઆપા નામ કેવી રીતે પડ્યું તેના વિશે માહિતી આપીશું. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ‘ચા વાળો’ શબ્દ ખુબ પ્રચલિત બન્યો છે. તેને એક અલગ ઓળખાણ મળી છે. જે બાદ ગુજરાતમાં એવા કેટલાય ચા વાળા છે, જે ચાના વ્યવસાયમાં ઉદ્યોગસાહસિક બન્યા છે. ત્યારે ખેતલાઆપા ટી સ્ટોલના સામતભાઈ, તેમના ભાઈ વિક્રમ અને ભાગીદાર નરેન્દ્ર ગઢવી જે ગુજરાતી ઉદ્યોગસાહસિકતાના ઉત્તમ ઉદાહરણ છે, જેનો ઘણીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉલ્લેખ કરે છે. ....Cont

Amdavad News

Amdavad Radios