AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે અનેક પાર્ટીઓ મતદારોને વધુને વધુ વોટ કરે તે માટે અપીલ કરી એડીચોટીનુ જોર લગાવી રહી છે. તે સાથે હવે આવતીકાલે થવા જઈ રહેલા મતદાનમાં લોકો વધુને વધુ વોટિંગ કરે તે માટે હવે અમદાવાદમાં નવતર પ્રયાસ હાથ ધરાયો છે. અમદાવાદ શહેરના માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશને મીઠાઈ સહિત ફરસાણ પણ આવતીકાલ માટે 7 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે. એટલે કે આવતીકાલે મતદાન કરો અને અમદાવાદની મીઠાઈ અને ફરસાણની દુકાનો પરથી 7 ટકા ડિસ્કાઉન્ટ સાથે તમને ભાવતી વસ્તુ ખરીદો. ...Cont

Amdavad News

Amdavad Radios