AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વખતે સૌથી મોટો પડકાર વધતી જતી ગરમી છે, જેના માટે કલેક્ટર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ગરમી સામે ‘મેડિકલ કવચ’ હવામાન વિભાગની આગાહી મુજબ મતદાનના દિવસે તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હસ્તકના 4400થી વધુ મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરાશે. દરેક બૂથની બહાર મોટા મંડપ બાંધવામાં આવશે જેથી મતદારોએ તડકામાં ઉભા ન રહેવું પડે. આ ઉપરાંત, પાણીના સ્ટોલ, ORSના પેકેટ અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિ માટે મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે. .......

Amdavad News

Amdavad Radios