08 Sep 2023
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે રાત્રે કૃષ્ણ જન્મોત્સવને ઠેર-ઠેર મંદિરો અને નવરાત્રિ ચોકમાં ગરબા બાદ 'હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી'ના નાદ સાથે વધાવી લીધો હતો. ગુલાલની છોડો વચ્ચે બાળકોએ મટકી ફોડ કાર્યક્રમ કર્યો હતો.