અમેરિકામાં ફરી એકવાર સનાતન ધર્મનો જયજયકાર જોવા મળ્યો છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર રામ મંદિર બાદ વધુ એક ભારતીય મંદિર છવાયુ છે. જે છે અમદાવાદના જાસપુર સ્થિત આકાર લઈ રહેલુ વિશ્વ ઉમિયાધામ મંદિર. ટાઈમ્સ સ્કવેર પર જય શ્રી રામ બાદ હવે જય ઉમિયાનો નાદ ગૂંજ્યો છે. 600થી વધુ NRI મિત્રોએ ટાઈમ્સ સ્કવેર પર જય ઉમિયાનો જયઘોષ કર્યો છે. ટાઈમ્સ સ્કવેર પર વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયા મંદિરનો 5 મિનિટનો વીડિયો દર્શાવાયો છે. આ વીડિયો ટાઈમ્સ સ્કવેર પર લાગતા ગુજરાતીઓની સાથે અમેરિકનો પણ ગરબે ઘુમ્યા હતા. ....Cont
Gujarat News
01 Apr 2024
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…