letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:43 PM
Friday, May 3
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

રાજ્યમાં અવારનવાર અખાદ્ય પદાર્થ ઝડપાતો હોય છે. પરંતુ બનાસકાંઠાના પાલનપુરમાં મિનરલ પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ જોવા મળ્યા છે. શગુન બેવરેજીસમાં મિનરલ પાણીમાં ફૂગ અને જીવાણું હોવાનું સામે આવ્યુ છે. ફૂડ વિભાગે રેડ કરી મુદ્દામાલ સીઝ કર્યો છે. મિનરલ પાણીનો 1.13 લાખના મુદ્દા માલનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા છે. બે માસ અગાઉ ફૂડ વિભાગે 5664 મિનરલ પાણીની બોટલ જપ્ત કરી હતી. એક લીટરની બોટલમાં મિનરલ વોટર સપ્લાય કરાતું હતું. પાલનપુર આબુ હાઇવે પર ગેર કાયદેસર મિનરલ વોટરનો પ્લાન્ટ આવેલો છે. ....Cont