હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકુ રહેશે.આગામી ત્રણ-ચાર દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે.ત્રણ-ચાર દિવસ બાદ નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે. નોંધનીય છે કે ગરમીમાં રાહત ફક્ત ચાર દિવસ જ રહેશે. ગુજરાતમાં ચાર દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે.ગરમી અંગે હવામાન વિભાગની આગાહી અનુસાર 4 દિવસ બાદ પારો 2થી 3 ડિગ્રી ઊંચકાઈ શકે છે.આમ 4 દિવસ બાદ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે. ....Cont
Gujarat News
05 Apr 2024
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…