દેશમાં અવારનવાર બિનવારસી હાલતમાં કેટલીક વસ્તુઓનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે આવી જ ઘટની ફરી એક વાર સામે આવી છે. ખાનગી ટ્રાવેલ્સ બસમાં બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી ઝડપાઈ છે. ઇન્દોરથી ગુજરાત આવતી બસમાં તપાસ સમયે ચાંદી અને રોકડ મળી આવી હતી. મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર પર પોલીસ અને SITએ સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી . ગુજરાત અને મધ્યપ્રદેશને બોર્ડર પર મધ્ય પ્રદેશની પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ તે સમયે રોકડ અને ચાંદી ઝડપાઈ હતી, જેનું મુલ્ય લગભગ 1 કરોડથી વધુ છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીના પગલે આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત – રાજસ્થાન બોર્ડર, ગુજરાત – મધ્ય પ્રદેશ બોર્ડરનો પણ સમાવેશ થાય છે. ...Cont
Gujarat News
07 Apr 2024
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…