ગુજરાતમાં હાલ ગરમી ત્રાહીમામ્ મચાવી રહી છે. માવઠાના કારણે રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળી હતી. જો કે આકરી ગરમીની શરૂઆત થઇ ગઇ છે. સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ગરમીનો પારો ઉંચે જશે તેવી આગાહી છે. ગુજરાતમાં પડી રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી રહી છે, પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં પાંચ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર ગયો છે. અમરેલીમાં 44 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 43.8, વડોદરામાં 43.6 ડિગ્રી મહત્તમ તાપમાનસુરેન્દ્રનગરમાં 43.4, અમદાવાદમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. ....Cont
Gujarat News
18 Apr 2024
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…