19 Apr 2024
ગદર્ભનો ઉલ્લેખ બેવકૂફીના કિસ્સાઓમાં થતો હોય છે. અત્યારસુધી ભાર ઉઠાવવા અને બેવકૂફીના ઉદાહરણો માટે ઉપયોગમાં લેવાતું આ પ્રાણી આમતો ખાસ કોઈ કામનું માનવામાં આવતું નથી પણ એસ રિસર્ચમાં સામે આવ્યું છે કે ગદર્ભની મદદથી અનેક સમસ્યા દૂર ભગાડી શકાય છે . .....Cont