ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ જો કોઈ આશાના કિરણ કોઈ હોય તો એ કેરીનું આકર્ષણ હોય છે. ઉનાળાનુ લાંબુ વેકેશન હોય છે. એ દરમિયાન નાનાથી લઈને મોટેરાઓ પણ કેરીની મજા માણવાનુ ચુકતા નથી. જો કે આ ઉનાળે આ કેરીની મજા થોડી ફિક્કી પડી શકે છે. જેનુ કારણ છે વિષમ વાતાવરણ. વાતાવરણમાં અવારનવાર થતા ફેરફારને કારણે કેરીના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો છે. અને ઉત્પાદન ઘટ્યુ છે. બીજી તરફ માર્ચ મહિનામાં પડેલી અતિશય ગરમીને કારણે આંબા પરના ફ્લાવરીંગને પણ નુકસાન થયુ છે અને મોર ખરી પડ્યા છે. ....Cont
Gujarat News
20 Apr 2024
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…