27 Apr 2024
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ ભારતના સૌથી મોટા કેરી ઉત્પાદક છે. તેમણે જામનગરમાં રિલાયન્સ રિફાઈનરી કોમ્પ્લેક્સમાં ધીરુભાઈ અંબાણી લખીબાગ અમરાઈ બનાવ્યું છે, જે લગભગ 600 એકરમાં ફેલાયેલું છે. ....Cont