ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારમાં હિટવેવની આગાહી કરાઈ છે. આ વિસ્તારોમાં પોરબંદર, ભાવનગર અને દીવનો સમાવેશ થાય છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ માટે ગરમીને લઈને યલો અલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ રેહતા યલો અલર્ટ અપાયું છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ...Cont
Gujarat News
29 Apr 2024
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…