ગુજરાતમાં શાળાઓના વેકેશનની આજે જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સરકારી શાળાઓમાં ઉનાળું વેક્શનની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આગામી 9 મે થી 12 જુન સુધી શાળાઓમાં રહેશે ઉનાળુ વેકેશન. આગામી 13 જૂનથી શાળામાં નવા શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ. કુલ 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામા આવ્યું છે. અગાઉ અગાઉ 6 મેથી 9 જુન દરમિયાન વેકેશન જાહેર કરાયું હતું. ત્યાર બાદ, મંડળોની રજૂઆત અને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી વેકેશનની તારીખો બદલવામાં આવી છે. ....Cont
Gujarat News
30 Apr 2024
Gujarat News
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હા…