30 Apr 2024
Indian Railway : મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ખાસ ભાડા પર 04 જોડી સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જાહેર કરેલી એક અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ......Cont