19 Sep 2025
વર્ષમાં 4 વખત નવરાત્રી આવે છે. નવરાત્રી પર્વ પર માં દુર્ગા અને તેમના નવ સ્વરુપોની આરાધના કરવામાં આવે છે. દેવીને પ્રસન્ન કરવા માટે ભક્તો 9 દિવસ વિધિપૂર્વક વ્રત રાખે છે. નવરાત્રીના પાવન પર્વનો પ્રારંભ ઘરમાં ઘટસ્થાપનાથી થાય છે. .......