20 Sep 2025
ભારતમાં આર્થિક વિકાસ સાથે, શ્રીમંત પરિવારોની સંખ્યા ઝડપથી વધી રહી છે. મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 મુજબ, 871,000 થી વધુ પરિવારો હવે કરોડપતિ બની ગયા છે. આમાંથી મોટાભાગના પરિવારોએ શેર, મિલકત અને સોનામાં રોકાણ કર્યું છે. જોકે, ભારતમાં આવા પરિવારોની સંખ્યા ચીન કરતા ઓછી છે. ..........