22 Sep 2025
ગુજરાતમાં નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને, રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયે સુરક્ષા અને બંદોબસ્તની સમીક્ષા માટે તમામ જિલ્લા પોલીસ વડાઓ, પોલીસ કમિશનરો અને રેન્જ IG સાથે એક મહત્વની વિડીયો કોન્ફરન્સ યોજી. આ બેઠકનો મુખ્ય હેતુ નવરાત્રિના આયોજન, કડક પોલીસ બંદોબસ્ત અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. ......