26 Sep 2025
ગુજરાતના દરેક ગામની નવરાત્રિની પોતાની એક અનોખી કહાની છે. 151 વર્ષની અવિરત પરંપરા દ્વારકાની ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જાળવી રાખવામાં આવી છે. પ્રાચીન નવદુર્ગા ગરબી, જ્યાં માત્ર પુરુષો જ પરંપરાગત પોશાકમાં ગરબે રમે છે. ......