29 Sep 2025
અમરેલી જિલ્લામાં ફરીવાર એક એરક્રાફ્ટ અકસ્માતની ઘટના સામે આવી છે. જિલ્લામાં આવેલા ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન વરસાદી માહોલમાં લેન્ડિંગ દરમિયાન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પાઇલોટ જે ટ્રેનિંગ સ્ટુડન્ટ હતો, તેનો આબાદ બચાવ થયો છે. ......