30 Nov 2025
બનાસકાંઠાના પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતનો મહત્વનો નિર્ણય. દારૂ ગાળવા કે વેચવા પર ગ્રામ પંચાયતે પ્રતિબંધ લગાવ્યો. જો કોઈ ઝડપાશે તો પંચાયતની તમામ સેવાઓ બંધ કરાશે. દારૂ પીવા ઉપર પણ પંચાયતનો પ્રતિબંધ. ગામમાં દારૂબંધી જળવાય તે માટે આ નિર્ણય લેવાયો. .......
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.




