16 Feb 2026
ગુજરાતમાં વધુ એક સમાજે પોતાનું બંધારણ બનાવ્યું છે. મારવાડી ચૌધરી સમાજ દ્વારા સામાજિક બંધારણને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ‘એક સમાજ એક જાજમ એક રિવાજ’ મુજબ બંધારણ ઘડ્યું છે. જેમાં લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, જન્મ પ્રસંગ, સીંમત, ગવાળા પ્રસંગ, વ્યસન, ઓઢામણી, સગપણ સાથે અન્ય મુદ્દાઓ બાબતે અનેક સુધારણા કર્યા છે. ........
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.




