અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અંદાજિત 35 લાખથી વધુ ભાવિકો ઉમટવાની સંભાવના છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન સાથે 108 મેડિકલ ઈમરજન્સી સેવા પણ સજ્જ છે. અંબાજીની આસપાસ અરવલ્લીની ગીરીમાળાના વિસ્તારમાંથી આવતા પદયાત્રિકો માટે 20 થી 26 સપ્ટેમ્બર સુધીમાં 40 લાખ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે તેવો અંદાજ છે. ત્યારે લાંબી પદયાત્રા કરીને આવતા ભક્તો માટે 20 થી 26 સપ્ટેમ્બર દરમિયાન 16 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અલગ અલગ સ્થળોએ તૈનાક કરી છે. હ્રદયરોગ, અકસ્માત, સહિતની કોઈપણ આરોગ્યલક્ષી ઈમરજન્સીમાં એક કોલ પર તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવશે. ગત વર્ષે 1000 જેટલા યાત્રિકોને ઈમરજન્સી સેવાનો લાભ મળ્યો હતો. આ વર્ષે યાત્રિકોની સંખ્યા વધવાની શક્યતાને પગલે એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધારવામાં આવી છે. મેળા દરમિયાન જો કોઈ સ્વાસ્થ્યને લગતી ઈમરજન્સી ઉભી થાય તો 108 સેવા દ્વારા ઝડપી સારવાર આપવામા આવશે. આ માટે 108ની ટીમો સંપૂર્ણપણે સજ્જ છે. ........

Gujarat News
20 Sep 2026
Gujarat News
-
Breaking News : ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર, રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાà…
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.



