વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવાનો સિલસિલો અટકી નથી રહ્યો. અગાઉ પણ અનેકવાર ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી ચુકી છે. ત્યારે વધુ એક વખત અમરેલી જિલ્લામાં સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. લાઠી અને ખીજડીયા વચ્ચે બનેલી આ ઘટનામાં ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હોવાનું સામે આવ્યું છે. અચાનક થયેલા પથ્થરમારાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં એકપણ મુસાફરને ઈજા પહોંચી નથી. ........

Gujarat News
09 Nov 2026
Gujarat News
-
Breaking News : ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર, રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાà…
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.



