દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવે છે.સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. જોકે, ચોમાસાની સિઝનમાં સિંહોના મેટીંગ પિરીયડનો સમય હોય છે. ત્યારે આ પ્રાણીને કોઇ ખલેલ ન પડે તે માટે સિંહોનું વેકેશન રખાય છે. હાલમાં દિવાળીનું વેકેશન છે એટલે મોટી સંખ્યામાં લોકો સાસણ ગીરની મુલાકાત લઈ રહ્યા છે. ગીર બન્યું દિવાળી વેકેશનનું હોટસ્પોટ જૂનાગઢના સાસણ ગીરમાં દિવાળી વેકેશન દરમિયાન ગુજરાત સહિત દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સિંહ દર્શન માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગીર અભ્યારણ્યમાં ખુલ્લામાં વિહરતા સિંહો સહિત અન્ય વન્યજીવોને નિહાળીને પ્રવાસીઓ અભિભૂત થઈ રહ્યા છે. જંગલના રાજાને કુદરતી વાતાવરણમાં નિહાળવાનો રોમાંચ પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે. સિંહોની એક ઝલક મેળવવા માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વિદેશ થી આવેલ પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ખૂબ નજીક થી સિંહ તેમજ તેનો પરિવાર જોવા મળ્યો છે સાથે સાસણ વન વિભાગ નો સ્ટાફ.જીપ્સી ડ્રાઈવર ખૂબ સારી રીતે સફારી કરાવી છે.અહીં ઓન લાઇન બુકિંગ થી લઈ તમામ સુવિધા સારી રીતે પૂરી પાડવામાં આવી છે. ........

Gujarat News
11 Nov 2026
Gujarat News
-
Breaking News : ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર, રાજકોટ અને ભૂજ એરપોર્ટ કરાયા બંધ
-
Gujarat govt decides to give Municipal Corporation status to Porbandar and Nadiad
Finance Minister Kanubhai Desai today made announcement to give Municipal Corporation status to Nadi…
-
અંગ મેળવનાર મહિલાએ 'માતા' બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું, તસવીરો જોઇને મન ભરાઇ જશે
સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાà…
.png)
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.



