letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:37 AM
Tuesday, October 23
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ઉના ભાવનગર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જોયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યું થઈ જવાના સમાચાર મળી રહ્યાં છે. જ્યારે બે લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ અકસ્માત ગાડી ઝાડ સાથે અથડાવવાના કારણે સર્જાયો છે. જો કે, હજુ સુધી તે વાતનો ખુલાસો થયો નથી કે, ગાડીના ડ્રાઈવરે કોઈને બચાવવા માટે ગાડી રોડની નીચે ઉતારી લીધી કે, અન્ય કોઈ કારણસર ડ્રાઈવરે ગાડી પરનો કંટ્રોલ ગુમાવ્યો હતો.