letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
11:59 AM
Tuesday, October 23
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેકટ મનાતા બુલેટ ટ્રેનને પ્રથમ વડોદરા અને અમદાવાદ વચ્ચે દોડાવવાની સરકારની નેમ છે. આગામી 2022માં દેશનો 75મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવાય તે પહેલાં અમદાવાદથી વડોદરા વચ્ચેનો પ્રોજેકટ પુરો કરવા નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડના સતાધીશોને આ સૂચના અપાઇ છે.