letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
10:53 PM
Saturday, November 17
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર ગુજરાતના ચાર ખેલાડીઓ આજે વતન પરત ફરવાના છે. તેમનું અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે પછી ગાંધીનગરમાં આ ખેલાડીઓ માટે રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ યોજવામાં આવશે.ગુજરાતના ચાર ખેલાડી જેમને એશિયન ગેમ્સમાં ડંકો વગાળ્યો છે તેઓના નામ અનુક્રમે ગોલ્ડ જીતનાર ડાંગની સરિતા ગાયકવાડ, ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીતનાર હરમીત દેસાઇ, માનવ ઠક્કર તથા ટેબલ ટેનિસ પ્લેયર અંકિતા રૈનાએ પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.