letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:37 PM
Friday, November 16
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

આણંદના બોરીઆવી ગામે જીવન-આનંદ અનાથ આશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ છેલ્લા કેટલાક સમયથી 17 નાની-નાની બાળકાઓને બાગમાં કે ધાબા પર લઇ શારીરિક છેડછાડ કરતો હતો. જે બાબતની જાણ ટ્રસ્ટીઓને થતાં તેઓએ દોઢ માસ અગાઉ સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કર્યા હતા. જે બાબતે અદાવત રાખીને સુપ્રિન્ટેન્ડન્ટને રવિવારે 7 યુવકોને લઇને આશ્રમમાં પહોંચી ધાંધલ-ધમાલ કરી ટ્રસ્ટીને ધમકી આપતાં આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જેથી પોલીસે સુપ્રિન્ટેન્ડન્ટની અટકાયત કરી હોવાની જાણવા મળ્યું છે.