letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
5:46 AM
Saturday, December 15
GUJARAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Gujarat News

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ રિટેલ આઉટલેટ ડિલરની નિમણૂક પ્રક્રિયાને સરળ બનાવી છે. જેને પગલે ગુજરાતમાં કુલ 4530 પેટ્રોલ પંપ ઊભા કરવામાં આ‌વશે. ઓએમસી ગુજરાતમાં 4,450, દાદરા-નગર હવેલીમાં 48 અને દિવ-દમણમાં 32 નવા પેટ્રોલ પંપ ઉભા કરવાની યોજના ધરાવે છે. જે હેઠળ ઈન્ડિયન ઓઈલના 2,387, બીપીસીએલના 1011 અને એચપીસીએલના 1132 પેટ્રોલ પંપ સ્થાપિત કરાશે. રિટેલ ડિલરની પસંદગીમાં પારદર્શિતા લાવવા ઓએમસી પ્રથમ વખત ઓનલાઈન પોર્ટલ મારફત સિલેક્શન પ્રક્રિયા હાથ ધરાઈ છે. અરજી 24 ડિસેમ્બર પહેલા કરવાની રહેશે.